Report illegal garbage dumping, public defacement, and civic violations. Photographic evidence is strictly required for municipal challan processing. જાહેરમાં કચરો ફેંકવો, સાર્વજનિક મિલકતને નુકસાન કે દબાણની માહિતી આપો. દંડની કાર્યવાહી માટે લાઈવ ફોટો અનિવાર્ય છે.
Misuse of the Vigilance Portal will result in negative Karma deduction. Submissions are reviewed directly by Ward Corporators and the Nuisance Detection Squad. જાગરૂકતા પોર્ટલનો દુરુપયોગ કરવાથી તમારા કર્મા પોઈન્ટ્સ કાપી લેવામાં આવશે. તમામ રિપોર્ટની ચકાસણી કોર્પોરેટરશ્રી અને ન્યુસન્સ ડિટેક્શન સ્ક્વોડ દ્વારા કરવામાં આવશે.